પાટણ ખાતે કાર્યરત શ્રી ખોડિયાર જવેલર્સ શો રૂમ દ્વારા રવિવાર ના રોજ દિયોદર આરામ ગૃહ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખોડિયાર જવેલર્સ ના માલિક વિપુલભાઈ એમ શાહ,ભરતભાઈ બી જોષી ની ઉપસ્થિત માં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં દિયોદર પત્રકાર એસોસિએશન પ્રમુખ નટુભાઈ ચૌહાણ તેમજ દિયોદર પ્રેસ કલબ પ્રમુખ અરવિંદભાઈ હાલાણી ની હાજરી માં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવા વર્ષ નિમિતે શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમ માં દિયોદર પત્રકાર મિત્રો દ્વારા શ્રી ખોડિયાર જવેલર્સ ના માલિક ને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને પત્રકાર મિત્રો તેમજ શ્રી ખોડિયાર જવેલર્સ શો રૂમ ના માલીક સાથે ભોજન લીધું હતું અને આગામી સમય દિયોદર મીડિયા ટિમ હર હંમેશા સાથે રહી દિયોદર શહેર અને તાલુકા ને વિકાસ ની હરમાળા તરફ આગળ લાવે તેવું સૂચન કર્યું હતું..
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા