દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના રાછરડા ગામની પ્રાથમિક શાળા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સી.આર.સી કક્ષાનો કલા ઉત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં રાંછરડાપગાર કેન્દ્રની તમામ શાળાના બાળકોએ ઉત્સાહભેર વિવિધ સ્પર્ધાઓ જેવી કે વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, કાવ્યગાન, નિબંધ સ્પર્ધા ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્પર્ધાના અંતે વિજેતા સ્પર્ધકોને સી.આર.સી મુકેશભાઈ તથા પે સેન્ટરના આચાર્યશ્રી દિનેશભાઈ તથા તમામ શિક્ષકોએ પ્રમાણપત્રો અને રોકડ ઈનામ આપીને પ્રોત્સાહિત કર્યા અને આગળની સ્પર્ધા માટે બાળકોને શુભેચ્છાઓ આપી.
રીપોર્ટ કિરીટભાઈ બારીઆ.
કાળીડુંગરી