દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકમા Rss દ્વારા આયોજીત ભારત માતા પૂજન નો કાર્યક્રમ ..

0
23

તારીખ ૨૬/૧/૨૦૨૨ ના રોજ લીમખેડા શાસ્ત્રી ચોક પર રાખવામાં આવેલ. ભારત માતા પૂજન નો RSS દ્રારા રાખવામાં આવ્યો હતો જેમાં નગર જનો અને આજુ બાજુના ગામમા થી આવતા અસંખ્ય લોકો એ લાભ લીધો અને માતાજી ને ફુલ હાર પહેરાવી ને પૂજન કરવામાં આયુ….
અહેવાલ ભાવિન દેવડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here