દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા ના વાસીયા ગામ ના ધોડા વડલી ફળીયા મા થી નવજાત શિશુ બીનવારસી હાલત મા મળ્યુ

0
14

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ ધોડા વડલી ફળીયા માથી આશરે 6 દિવસનું નવજાત શિશુ બાળક બીનવારસી હાલત મા જોવાં મળ્યુ હતું જેમાં સંજેલી તાલુકા ના પોલીસ ને આ વાતની જાણ થતા ધટના સ્થળે પોહચી પરિવાર ની શોધ ખોળ કરી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી

રિપોર્ટ:દિપક લબાના
ઝાલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here