દાહોદ જિલ્લામાં ગુજરાત ના 26 યુથ કોંગ્રેસ ના જીલ્લા પ્રમુખ ની યોજાઈ હતી ચુંટણી જેમાં 11 નવેમ્બર ના રોજ ઓનલાઈન મતદાન કરવામાં આવી હતી જેમાં આજરોજ ઇન્ડિયન નેશનલ યુથ કોંગ્રેસ દવારા પરિણામ કરાતા દાહોદ જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે સંજયભાઈ નીનામા વિજેતા તરીકે જાહેર કરાયા હતા જેમાં ગુજરાત. હરીયાણા અને પંજાબ એમ કુલ ત્રણ રાજય ના જીલ્લા પ્રમુખ અંગે યોજાઈ હતી ઓનલાઈન મતદાન ત્યારે દાહોદ જીલ્લા યુથ કોંગ્રેસ ના પ્રમુખ તરીકે 3839 મતો સૌથી વધારે મળતા જાહેર કરાયા હતા જેમાં વિજેતા જીલ્લા કોંગ્રેસ સમીતી દ્વારા નવા વરાયેલ યુથ કોંગ્રેસ ના પ્રમુખ ની જાહેરાત બાદ કરાઇ હતી ઉજવણી તેમાં મીઠાઈ ખવડાવીને કરાયુ હતું નવા પ્રમુખ નુ સ્વાગત કરવામાં આવ્યું હતું
રિપોર્ટ : પંડિત પંકજ
ઝાલોદ