
ઝાલોદ તાલુકામાં આવેલ મુંડાહેડા ગામેથી પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શનાર્થી ઓ તા:૦૮/૧૦/૨૦૨૧ ને શુક્રવાર ના રોજ દિવસે માતાજીના બીજા નોરતે મુંડાહેડા ગામેથી પગપાળા સંઘ નિકળ્યો હતો જેમાં અનેક લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં મુંડાહેઠા ગામે આવેલ મા સતિ માતાજી ના મંદિરમાં આરતી તેમજ પ્રસાદી તેમજ આશીર્વાદ લાભ લીધો તેમજ દર વર્ષે ની જેમ આ વર્ષે દરમિયાન પણ ધામધૂમથી ૭૦ જેટલા યુવાનો મળી માતાજી નું ૮ મો રથ યાત્રા સાથે પાવાગઢ મા મહાકાળી માતાજીના દર્શન કરવા માટે નિકળ્યા હતા જેમાં યુવાનો માં ઉત્સાહ સાથે સાથે ગરબા નુ રમઝટ પણ બોલાવી હતી તેમજ યુવાનો એવી શ્રદ્ધા સાથે નિકળ્યા હતા કે હમારી તમામ મનોકામના પૂર્ણ થાય તેમજ સુખ સમૃદ્ધિ મળે જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો વડિલો તેમજ બહેનો એ માતાજી ના રથયાત્રા ના દર્શન કરી મુંડાહેડા ગામેથી પગપાળા યાત્રા સંધ પાવાગઢ રથયાત્રા નિકળ્યો
રિપોર્ટ :દિપક લબાના
ઝાલોદ