દાહોદ પોલીસ અધિકારી શ્રી હિતેશ જોયસર દ્વારા ઉપસ્થિત લોકો ને પોલિસ ભરતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું આર્ટ્સ એંડ કોમર્સ ખાતે વી. એમ.પારગી દ્વારા પણ માર્ગદર્શન અપાયું, આ કાર્યક્રમ નું આયોજન દાહોદ ના માજી સૈનિક સંગઠન ના પ્રમુખ શંકરભાઈ મોહનીયા ,આદિવાસી બિરસા મુંડા ભવન, દાહોદ આદિવાસી પરિવાર, અન્ય અધિકારી વર્ગ અને સમાજ સેવકો દ્વારા કરવામાં આવ્યું
રિપોર્ટર: પંકજ પંડિત