દહેગામ દહેગામ તાલુકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી સરલાબેન ચતુરભાઈ પટેલ ઇન્સ્ટિટયુટ ઓફ કોમર્સ કોલેજ,દહેગામ ધ્વારા કોલેજના વિધ્યાર્થીઓ માટે જુદા જુદા ડે સેલિબ્રેસનનુ આયોજન કરવામાં આવેલુ હતુ તેમા આજ઼ રોજ રોજ સ્પોર્ટ ડે તેમજ ડબ્બા ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમા સૌ વિધ્યાર્થીઓએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો.
બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ