દલપુર જોગણી માતાજી મંદિર ના મહંત બ્રહ્મલીન થયા

0
6


કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામે નેશનલ હાઇવે નંબર આઠ પર કાટવાડ પાસે આવેલા જોગણી માતાજી મંદિર ના મહંતશ્રી ચંન્દ્રમાગીરી મહારાજ બ્રહ્મલીન થતાં જોગણી માતાજીના પ્રાંગણમાં સાધુ સંતો મહંતો ગ્રામજનો તેમજ શિષ્ય સમુદાય દ્વારા તેમને વિધિવિધાન મુજબ સમાધિ આપવામાં આવી હતી.જળણેશ્વર મહાદેવ મંદિર ના મહંત શ્રી લક્ષ્મણભારથી મહારાજ કરણપુર ના માં.સરપંચ આને પાટીદાર સમાજ ના આગેવાન શ્રી કાલીદાસ ભાઈ પટેલ સહિતના અસંખ્ય આગેવાનો લોકો સમાધિ વિધ માં હાજર રહ્યા હતા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here