*આજ રોજ 21/11/21 ને રવિવાર ના રોજ પ્રદેશ કૉંગ્રેસ મહિલા સંગઠન ના સન્માનીય જયાબેન સોની તેમજ મિત્તલબેન રાણા અને સાથે પાડોશી ભાભર તાલુકાના મહિલા કૉંગ્રેસ પ્રમુખ નંદા બેન ઠાકોર થરાદ તાલુકા મહિલા કૉંગ્રેસ પ્રમુખ ગીતાબેન નાઇ ના મહેમાન બન્યા....*
*પ્રદેશ કૉંગ્રેસ દ્વારા મોંઘવારી ના વિરોધ મા જનતા નું સમર્થન અને મોંઘવારી થી પડેલી મુશ્કેલી તેમજ મહિલાઓના પ્રશ્નોને વાચા આપી મહિલાઓ જોડે મુલાકાત લઇ આજ રોજ થરાદ મુકામે આવ્યા જ્યા અલગ અલગ મહિલો સાથે પ્રમુખ ગીતાબેન દ્વારા બહેનોની મુલાકાત કરાવી અને...જયાબેન સાથે આવેલ મહેમાનો નું પરંપરાગત પાઘડી અને સાલ આપી સન્માન કર્યું. હતું*
અહેવાલ તસવીર દિનેશ ઠાકોર ભાભર