સાબરકાંઠા જિલ્લાના તલોદ માં આવેલ સી ડી પટેલ હાઇસ્કૂલ ખાતે તા.15/12/2021 નારોજ 11 વાગ્યા થી5 05 : 30 કલાક સુધી ગ્રામ પંચાયત ની ચુંટણી ને લઈને કર્મચારીઓ ને તાલીમ આપવામાં આવી હતી જેમાં પ્રિસાઇડિંગ અધિકારી અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ કર્મચારીઓ ને દિનેશભાઇ બી પંચાલ તેમજ ઈશ્વરભાઈ એસ રાઠોડ દ્વારા ચૂંટણી ને લગતી તમામ માહિતી આપવામાં આવી હતી જેમાં તલોદ મામલતદાર હિમાંશુભાઈ ચૌહાણ,ટી ડી ઓ શ્રી મૌલિકભાઈ શર્મા,નાયબ મામલતદાર બી ડી પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉપસ્થિત અધિકારીઓ ને માહિતી આપી માહિતી પુસ્તિકા આપવામાં આવી હતી
કમલેશ પટેલ