સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા મેહકાલ ગાંમમા એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સેલર દ્વારા પોષણ અને માસિક ચક્ર અને તે દરમિયાનની સ્વચ્છતા,ઓછી ઉંમરમાં લગ્ન,મેન્ટલ હેલ્થ,જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય,આઇએફએ અને એલ્બેંડાઝોલ ગોળી વિશેનું આરોગ્યલક્ષી માર્ગદર્શન આપ્યુ અને કિશોરીઓનું વજન,ઉંચાઇ અને બીએમઆઇ કરવામાં આવ્યું અને કિશોરીઓ ને પેડ નું વિતરણ કરવામાં આવ્યું.
કમલેશ પટેલ