સાબરકાંઠા જિલ્લાના તલોદ ના અણીયોડના સેન્ટરમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે અને પીયર એજયુકેટર તાલીમ અને કીટ વિતરણ કરવામાં આવી જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સેલર દ્વારા Rksk પોગ્રામમાં આવતા છ કમ્પોન વિશે,પીયર એજયુકેટરની ભુમિકા વગેરે વિશે માહીતી આપી અને પોષણ,જાતિય અને પ્રજનન સ્વાસ્થ્ય, તરુણાવસ્થામાં થતાં ફેરફારો,ઓછી ઉંમરમાં લગ્ન અને હિંસા,માસિક સ્ત્રાવ અને તે દરમિયાનની સ્વચ્છતા,આઇએફએ અને એલ્બેંડાઝોલ ગોળી વિશે માહીતી આપી હતી.તેમજ કિશોરીઓને પેડ વિતરણ કરવામાં આવ્યા હતા.
જેમાં આરોગ્ય સ્ટાફ તેમજ એડોલેશન હેલ્થ કાઉન્સેલર ઉપસ્થિત રહ્યા હતા
કમલેશ પટેલ તલોદ