એક કદમ શિક્ષણ કી ઓર ડીસા તાલુકાના સમશેરપુરા મુકામે આધુનિકસર્જિત ભગવતી લાઇબ્રેરી સમસેપુરા ગામ લોકોના અને લેબજીજી ઠાકોર સહયોગથી લાયબ્રેરી શરૂ કરવામાં આવી હતી જેમાં લેબજી ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીને વાંચવા માટે ડીસા જવું પડતું હતું જેમાં મને વિચાર આવ્યો હતો કે ભાઈ-બહેનના ડીસા જવું ન પડે અને સમય બચે તેથી તમામ સુવિધાઓ ગામમાં જ મળી રહે તે અને અને વધુમાં વધુ લોકો નોકરી મળે તે હેતુથી સમશેરપુરા ગ્રામ પંચાયતમાં હોલમાં લાયબ્રેરી શરૂ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા….
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર