છાત્રાલા ગામે તપાસ કરવામાં આવે તો બિન કાયદેસર ની લીઝો રોયલ્ટી પાસ પરમીટ વગર ની ફૂલ ઓવર્લોડ ટ્રકો ભરી ચલાવી રહ્યા છે. ખુલે આમ ભૂ માફિયા…
ડીસા તાલુકાના છત્રાલા માં આવેલ ભૂ માફિયા ને નથી કોઈ નો ડર નથી ખુલ્લે આમ કરી રહ્યા છે ખાણ ખનિજ ભૂસ્તર ની ચોરી…
માહિતી મળ્યા અનુસાર જાણવા મળ્યું છે કે નથી કોઈ લીજ નું નામ. નથી કોઈ રોયલ્ટી પાસ પરમીટ વગર ની ફૂલ ઓવરલોડ ટ્રકો બેફામ ચાલી રહી છે ટ્રકો થી લોકો થઈ રહ્યા છે પરેશાન તો કેમ તંત્ર દ્વારા કોઈ તપાસ હાથ ધરવામાં આવતી નથી
શું અધિકારી આખે આડા પાટા બાંધી દીધા છે કે પછી હપ્તા ખાય પોતાના ઘર ભરી રહ્યા છે .
શું આ મિડિયા નાં અહેવાલ થી અર્થતંત્ર જાગશે ખરું અને તંત્ર દ્વારા યોગ તપાસ હાથ ધરવામાં આવશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે..
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા