ઝાલોદ પોલીસ દ્વારા નગર અને ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી અને વેચાણ કરતા બુટલેગરો સામે ઝાલોદ પોલીસે કરી લાલ આંખ

0
6

ઝાલોદ પોલીસ દ્વારા નગર અને ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દેશી અને વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ કરતા બુટલેગરો સામે ઝાલોદ પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે જેમાં હાલ ઝાલોદ પોલીસ દ્વારા ચુસ્ત પણે ઝાલોદ ગ્રામ્ય અને શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે જયારે બુટલેગરો દ્વારા ગાડીઓ અને બાઈકો પર અવનવા કિમિયા કરી વિદેશી દારૂની ખેપ મારી દારૂની રેલમછેલ કરવામાં આવતી હતી જેના પગલે ઝાલોદ તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત પણે દારૂનું સેવન કરનારાઓ પર પણ લાલ આંખ કરવામાં આવી રહી છે અને દારૂના અડ્ડાઓ પર રેડ કરી દેશી અને વિદેશી દારૂને નેસ્તેનાબૂદ કરવામાં આવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here