ઝાલોદ તાલુકા સેવાસેતુ કાર્યક્રમ ગરાડું ખાતે પ્રાંતઅધિકારી.તાલુકા વિકાસ અધિકારીશ્રી મામલતદારશ્રી અને તાલુકા પ્રમુખ શ્રી રમેશભાઈ ભાભોર અને ઉપપ્રમુખ અનીતાંબેન મછાર તેમજ સરપંચ અને તમામ અધિકારીઓ હાજર રહિયા જેમાં તેમજ ગ્રામજનોને રેશનકાર્ડ. આધારકાર્ડ.ચૂંટણીકાર્ડ.શ્રમકાર્ડ.
માંકાર્ડ વગેરે નીકાળી આપવામાં આવ્યા હતા જેમાં પારદર્શી પ્રશાસન માટે પ્રતીબદ્ધ પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા ૭મો સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો
રિપોર્ટર:પંકજ પંડિત