દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળિગામ ગુજ્જર ગ્રામ પંચાયત ખાતે આજ રોજ ના દિવસે તા: ૦૬/૦૪/૨૦૨૨ ના રોજ નળ સે જળ યોજનાનું ખાતમુહૂર્ત બાંધકામ સમિતિના અધ્યક્ષ કુષ્ણરાજ ભૂરિયા હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં આગાઉ દિવસમાં ગામડાઓમાં પાણીની સમસ્યાને લઇને તકલીફ વધારે જોવા મળી રહી હતી અને ત્યારે આ સમસ્યાનો ને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન અને મુખ્યમંત્રી દ્વારા નળ સે જળ યોજના અંતર્ગત ઘરે ઘરે સુધી શુધ્ધ પિવાના પાણી મળી રહે તે યોજનાની શરૂઆત કરવામાં આવી રહી છે ત્યારે ઝાલોદ તાલુકાના કાળિગામ ગુજ્જર ગ્રામ પંચાયત , નળ સે જળ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં શુધ્ધ પિવાના પાણી મળી રહેશે તે યોજના ટુંક સમયમાં નળ સે જળ યોજનાનું કામગીરી પુર્ણ થશે અને ઘરે ઘરે સુધી શુધ્ધ પિવાના પાણી મળી રહેશે તે હેતુથી આજ રોજ ના દિવસે કાળિગામ ગુજ્જર ગ્રામ પંચાયત ખાતે નળ સે જળ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં બાંધકામ સમિતિના અધ્યક્ષ કુષ્ણરાજ ભૂરિપા ગ્રામ પંચાયત ના સરપંચ ,ડે. સરપંચ ગામના વડીલો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ: દિપક લબાના
ઝાલોદ તાલુકા