આજરોજ ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ ની કારોબારી સભા પ્રમુખ શ્રી મુકેશભાઇ ડાંગી ની અધ્યક્ષતા માં રાખવા માં આવેલ હતી.જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હષઁદભાઇ નિનામા દદ્ધારા તમામ સેલ ડિપાર્ટમેન્ટ ના પ્રમુખો ને પ્રમુખ તરિકેના નિમણુક પત્રો આપવા માં આવેલ હતા જેમાં.
૧.ઝાલોદ શહેર પ્રમુખ .મુકેશભાઇ વસૈયા.
૨.લીમડી શહેર પ્રમુખ .ટિકુભાઇ પરમાર
૩.એસ.ટિ સેલ પ્રમુખ દિનેશભાઇ ગણાવા
૪.NSUI પ્રમુખ .નિલાંશુભાઇ ડાંગી
૫.માલધારી સેલ પ્રમુખ .અવિનાશ ભરવાડ.
૬.સેવાદળ પ્રમુખ .સંજયભાઇ વસૈયા
૭.OBC સેલ પ્રમુખ .બળવંતસિહ લબાના
૮.લિગલ સેલ પ્રમુખ .પંકજભાઇ ડામોર.
૯.કિસાન સેલ પ્રમુખ .મુકેશભાઇ ભાભોર.
૧૦.આંબા જિલ્લા પંચાયત પ્રભારી.રમેશભાઇ ગણાવા
૧૧.વગેલા જિલ્લા પંચાયત પ્રભારી.પંકજભાઇ ડામોર.
૧૨.પાવડી જિલ્લા પંચાયત પ્રભારી.સંજયભાઇ નિનમા
૧૩.ચાકલીયા જિલ્લા પંચાયત પ્રભારી.અમરસિંહ માવી
૧૪.ગામડી જિલ્લા પંચાયત પ્રભારિ .શિલપનભાઇ ડામોર.
૧૫.ગરાડુ જિલ્લા પંચાયત પ્રભારી.સુરેશભાઇ કટારા
૧૬કદવાળ જિલ્લા પંચાયત પ્રભારી જેસિંગભાઇ અમલિયાર.
૧૭.સિમલીયા જિલ્લા પંચાયત પ્રભારી.દિનેશભાઇ પારગી
૧૮.લીમડી જિલ્લા પંચાયત પ્રભારી.ડો.મિતેષભાઇ ગરાસિયા.
૧૯.મહિલા સેલ પ્રમુખ .ખંજનાબેન ભેદી.
ઉપરોક્ત તમામ ની નિમણુક પત્રો આપી તરતજ કામે લાગી જઇ ઝાલોદ વિધાનસભા માં કોંગ્રેસ પક્ષ નો ત્રિરંગો લહેરાવવા હાકલ કરવા માં આવી હતી.