ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં મહર્ષિ વાલ્મીકિ જયંતિ ઉજવણી કરવામાં આવી

0
3

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં મહર્ષિ વાલ્મીકિ જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સામાજીક સમરસતા નો સંદેશ ફેલાવ્યો હતો જેમાં બજરંગદળ દ્વારા મહર્ષિ વાલ્મીકિ ની તસ્વીર ભેટ કરવામાં આવી હતી જેમાં આ કાર્યક્રમમાં કમલેશભાઈ , શૈલેષભાઈ, રાહુલભાઈ , નરેશભાઈ, ઉત્કર્ષ ભાઈ, તેમજ બજરંગદળ ના જિલ્લાના સંયોજક બળવંતભાઈ તેમજ તમામ કાર્યકર્તાઓ, યુવાનો , વડીલો ઉપસ્થિત રહી
મહર્ષિ વાલ્મીકિ જયંતિ ઉજવણી કરવામાં આવી

રિપોર્ટ:દિપક લબાના
ઝાલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here