દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ પ્રાચીન સમયથી મહાકાળી માતાજી ના મંદિર આવેલ છે ત્યારે મહાકાળી માતાજીના મંદિર ખાતે તા :૧૩/૧૦/૨૦૨૧ ને બુધવારના રોજ નવરાત્રિ ની આઠમ ની તિથિ પર મહાકાળી માતાજીના મંદિરે હવન પુંજા કરવામાં આવી તેમજ વહેલી સવારે માતાજી ની પુંજા અર્ચના કરી આરતી પ્રસાદી નું લાભ લીધો હતો જેમાં માતાજી ના નારા સાથે ભક્તો ગુંજી ઉઠ્યા હતા જેમાં મોટીસંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા ત્યારે કહેવાય છે કે આ મહાકાળી માતાજી મંદિર પ્રાચીન સમયથી હોવાથી ભક્તજનો ની આસ્થા જોડાઇ હતી
રિપોર્ટ :પંડિત પંકજ
ઝાલોદ