જાય્રન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ સાહેલી ને કોરોના કાળ માં શ્રેષ્ઠ સેવાઓ કરવા બદલ વાર્ષિક અધિવેશન માં બેસ્ટ ગ્રુપ નો એવોર્ડ જિલ્લા કો. ઓડીનેટર ભરત ભાઈ પટેલ ના હસ્તે ગ્રુપ પ્રમુખ અલ્પાબેન બારોટ ને અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બહેનોના આ ગ્રુપ ને બેસ્ટ ગ્રુપ પ્રમુખ, બેસ્ટ ડીએ, બેસ્ટ ડી એફ,બેસ્ટ જાય્રન્ટ્સ વીક તથા બેસ્ટપ્રોજેક્ટ ફોર,સેવ ગર્લ ચાઈલ્ડ નો એવોર્ડ આપી તેમની સેવાની પ્રશંસા કરવા માં આવી હતી.
બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ