જાયન્ટ્સ ગ્રુપ ઑફ કલોલ મેઈન, કલોલ સાહેલી દ્વારા કલોલ મેઈનના પ્રમુખ જયેશભાઈ બારોટ તથા સાહેલી ગ્રુપના પ્રમુખ અલ્પાબેન બારોટના સુપુત્ર દેવના જન્મદિન નિમીત્તે શાંન્તી જુનીયર સ્કુલ ખાતે કેક કાપી જન્મદિનની ઉજવણી કરી શાળાના તમામ બાળકોને ફુટપટ્ટી,પેન્સીલ,રબરનો સેટ આપ્યો હતો. આ પ્રસંગે જયેશભાઈ બારોટ, સાહેલી પ્રમુખ અલ્પાબેન બારોટ, દિકરી રાજવી તથા જાયન્ટ્સ ના જીલ્લા કૉ ઑર્ડીનેટર ભરતભાઈ પટેલ હાજર રહ્યા હતા.
બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ