ઇડર..
ઇડર તાલુકાના ચિત્રોડા ગામે તારિખ 26 ડિસેમ્બર ને રવિવાર ના રોજ સાયક્લોથોન 2021 અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચિત્રોડા ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં આરોગ્ય કાર્યકર ચંદ્રમોહનસિંહ ચૌહાણ, અનસૂયાબેન જોષી ફિમેલ હેલ્થ વર્કર દ્વારા કાર્યક્રમ નુ સફર રીતે આયોજન કરાયું હતું. ચિત્રોડા મેડિકલ ઓફિસર ડૉ.ધૃવ પટેલ તથા સુપર વાઈઝર શબ્બીરભાઇના માર્ગદર્શન હેઠળ સુંદર રીતે કાર્યક્રમ યોજાયો હતો. જેનુ ઓપનિંગ તાલુકા પંચાયત ઇડર ના સદસય શ્રી રાજુભાઈ પટેલ દ્વારા કરાયું હતું.
ઇડર..