આજરોજ દશેરાના શુભ દિવસે ચાણસ્મા પોલીસ સ્ટેશન ના પી.આઈ વસાવા સાહેબના વરદ હસ્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું
શસ્ત્ર પૂજન ચાણસ્માના વિદ્વાન પંડિત પ્રહલાદભાઈ શાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યો હતો
આ સમયે આસમાન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફ ના તમામ ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા
દશેરાના શુભ દિવસે શસ્ત્ર પૂજન કરીને તમામ સર્વે પોલીસ સ્ટાફ હર્ષ ની લાગણી અનુભવતો હતો