ચાણસ્મા પુનમચંદ બાલમંદિર ના બાળકોને ફ્રૂટ,બિસ્કિટ અને નાસ્તા પેકેટનું વિતરણ કરાયું.

0
42

ચાણસ્મા પુનમચંદ બાલમંદિર ના આશરે 45 બાળકોને એક નંગ સફરજન,નાનું બિસ્કિટ પેકેટ,નાનું મમરા પકેટ તમામ વસ્તુઓ દાતાશ્રી બીપીનભાઈ એ.પટેલ તરફથી જાયન્ટ્સ સપ્તાહ ઉજવણી દરમ્યાન પ્રમુખ વસંતભાઈ પટેલ,ઉપ પ્રમુખ ચંદુભાઈ પટેલ,પ્રો.ચેરમેન અશોકભાઈ પટેલ,વકીલ અરવિંદભાઈ દરજી,વિષ્ણુભાઈ પ્રજાપતિ,રાજુભાઇ પટેલ બાલ મંદિર ના આચાર્યા અને તમામ સ્ટાપ ની હાજરીમાં તમામ બાળકોને નાસ્તો આપવામાં આવેલ હતો.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here