આજ રોજ ચાણસ્મા તાલુકા મહિલા મોરચા પ્રમુખશ્રી આશાબેન પટેલ નો પુત્ર યુક્રેન માં ફસાયો છે તો તેમને થતી મદદ અને પરિવાર ને સાંત્વના આપવા જિલ્લા અધ્યક્ષ ડો.દશરથજી ઠાકોર,બક્ષી પ્રદેશ મોરચા મંત્રી વિનયસિંહ ઝાલા , જિલ્લા ઉપાધ્યાક્ષ દિલીપભાઈ જોશી,તાલુકા આગેવાન મુકેશભાઈ પટેલ ,મહામંત્રી કિરણભાઈ જાની સાથે મળી સરકાર શ્રી ને થતી મદદ કરવા તેમજ પરિવાર.સાંત્વના આપેલ
રીપોટર. કમલેશ પટેલ પાટણ