આજે ચાણસ્માના વડાવલી ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આ પ્રસંગે ભારતીય જનતા પાટીના વિવિધ હોદેદારો તેમજ ગ્રામજનોએ બ્લડ ડોનેટ કર્યું હતું જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ,ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોર,જીલ્લા અધ્યક્ષ શ્રી ડો.દશરથજી ઠાકોર, પાટણ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી રણછોડભાઈ દેસાઈ, પ્રદેશ બક્ષીપંચ મોર્ચાના મંત્રી શ્રી વિનયસિંહ ઝાલા,પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી શ્રી ડો.નરેશભાઈ દેસાઈ,પ્રદેશ યુવા મોરચા કોષાધ્યક્ષ શ્રી નરેશભાઈ ઠાકોર,પાટણ જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુબેન મકવાણા, દીપમાલાબેન પટેલ. જિલ્લા પંચાયત અધ્યક્ષ. ભાવિકભાઈ પટેલ પૂર્વ ભાજપ યુવા મોરચો . મુકેશભાઈ જે પટેલ પૂર્વજિલ્લા ભાજપ ઉપપ્રમુખ. ચાણસ્મા તાલુકા પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ પટેલ. કિરણભાઈ જાની તાલુકા મહામંત્રી . સહીત જિલ્લા અને તાલુકા ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કમલેશ પટેલ… ચાણસ્મા