ગુજરાત સરકાર દ્વારા ગરીબ લોકોને પોતાના દ્વારે સહાયતા મળી શકે તે અનુસંધાને સેવા સેતુ યોજના ની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આજરોજ ચાણસ્માના જીતોડા ગામે સેવા સેતુ યોજાયો હતો
મળતી વિગતો મુજબ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગરીબોને ઘર સુધી પોતાની માં Iગણીઓ સંતોષાય તે રીતે જે રીતે તેમની જરૂરિયાત હોય તેમ જ જેવી કે રાશન કાર્ડ સુવિધા, આધાર કાર્ડ, માં અમૃતમ કાર્ડ,વિધવા સહાય. તેમજ તમામ સરકાર શ્રીના લાભો જેવી અનેક સુવિધાઓ પોતાના ઘર આંગણે મળી રહે તે અનુસંધાને સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જે અનુસંધાને આજરોજ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જિતોડા મુકામે તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાવસાર સાહેબ,.. તાલુકા પ્રમુખ જીતુભાઈ..કૌશિકભાઈ પટેલ ડેલિકેટ… કિરણભાઈ જાની મહામંત્રી, .બાબુલાલ પટેલ અધ્યક્ષ., મુકેશભાઈ દાઢી ..નરેશભાઈ મંત્રી..સતિષભાઈ..રાકેશભાઈ. તેમજ ભાજપના કાર્યકરો તેમજ મામલતદારશ્રી અને ટીડીઓ શ્રી તેમજ કચેરી સ્ટાફ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો તેમજ જીતોડા ગામ તથા આજુબાજુના ગામના લાભાથીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો તેમજ યોજાયેલ કાર્યક્રમમાં 200થી વધુ જેટલા લાભાર્થીઓને લાભ લીધો હતો
રીપોટર. દતેશ ઠક્કર. ચાણસ્મા