અહેવાલ હુસેન દિવાન તસવીર વનરાજ થોરી
ગોરસ ગુજરાત દ્વ્રારા ગાંધીનગર જીલ્લા રબારી સમાજનાં સમૂહ લગ્ન ની ચર્ચા વિચારણા માટે તારીખ 26 12 2021 ના રોજ ગાંધીનગર શેહર અને તાલુકા ના રબારી આગેવાનો ની મીટીંગ નું આયોજન રાયસણ ખાતે લીબજ માતાના મંદિર ખાતે થયું હતું થયું હતું
આ કાર્યક્રમમાં ગોરસ સમિતિના આગેવાન જીતુભાઈ રાયકા વિશાલ કાનજીભાઈ ખોરજ ભાવેશભાઈ રાંધેજા રાજુભાઈ ગોવના તથા શાહિદ ભાઈ લીંબજધામ રાયસણ વાળા નાગજીભાઈ રૂપાલ વાળા કનુભાઇ રાયકા પત્રકાર રૂપાલ વાળા તેમજ રબારી સમાજ નાં આગેવાનો ,ભુવાજીઓ , અને યુવાનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા