
પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાદ ગામે રાજપુત સમાજ દ્વારા વિજયાદશમી નિમિતે દર વર્ષે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે વિજયાદશમી ના તહેવાર ના દિવસે કરવામાં આવ્યું હતું જેમાં રાજપુત સમાજ ના યુવાનો બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા અને પરંપરાગત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું નાનકડા ગામ માં રેલી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં પૂજન કર્યા બાદ અધર્મી ઓ નો નાસ થાય અને ધર્મી ઓ નો વિજય થાય તેવી ચર્ચાઓ કરી શસ્ત્ર પુજા કરાઈ હતી અને વળવા ઓ ની યાદ તાજા કરી હતી.