ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાલી શહેર ખાતે મંડળની મીટીંગ યોજાઇ

0
15

આજરોજ સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબની આગેવાનીમાં વર્ચ્યુઅલ બેઠકનું આયોજન પ્રદેશના મંડલ 579 મંડલ ની એકસાથે 12:00 કલાકે બેઠક બોલાવવામાં આવી તેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી વડાલી શહેર ખાતે આજે બપોરે 12:00 કલાકે નગરપાલિકાના હોલ મા મંડલની બેઠક રાખવામાં આવી જેમાં શહેર પ્રમુખ પ્રદ્યુમનસિંહ ચંપાવત તથા મહામંત્રી શ્રી કિર્તીભાઈ જયસ્વાલ. તલજીભાઈ ઠાકોર. તથા વિશેષ આમંત્રીત પ્રવીણભાઈ પટેલ જિલ્લાના મંત્રી કપિલાબેન ઠાકોર તથા નગરપાલિકાના પ્રમુખ હંસાબેન સગર ઉપપ્રમુખ જીતુભાઈ પટેલ કારોબારી ચેરમેન શ્રી જયદીપસિંહ હડિયોલ તથા સદસ્ય મકવાણા અશોકભાઈ પ્રભુદાસ અગર નારાયણભાઈ વિક્રમ સગર રમીલાબેન સગર ગીતાબેન ઠાકોર તથા યુવા મોરચાના પ્રમુખ જીગ્નેશ પટેલ તથા મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન દરજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ઇશ્વરભાઇ સગર તથા પૂર્વ શહેર પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ તથા શહેરમાંથી ભીખાભાઈ પ્રજાપતિ તથા રાઠોડ વિજયસિંહ.દિલીપ પટના પૂર્વ મહામંત્રી દીપક.ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા….

રિપોર્ટર જીતુ નાયી.વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here