છ મહિના થી ખાલી પડેલી ગુજરાત કોગ્રેસ પ્રમુખની વરણી કરવામાં આવી છે
ગુજરાતમાં આવનારી ચુંટણીઓ કોગ્રેસ માટે અતિ મહત્વ ની ગણી શકાય અને ગુજરાતમાં બીજેપી સંગઠન શક્તિ સામે કોગ્રેસ સંગઠન દિવસે દિવસે તુટી રહ્યું છે તેને વધુ મજબુત બનાવવા ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના ધુંરધર નેતા જગદીશ ઠાકોરને ગુજરાત કોગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે
અહેવાલ :કમલેશ પટેલ. પાટણ