હર્ષભાઈ સંઘવી અને પુરસોત્તમ રૂપાલાની, જીતુભાઈવાઘાણી ઉપસ્થિત માં યાત્રા યોજાઈ
ગાંધીનગર માં આજે શહેર ભાજપ દ્વારા હાથી ની અંબાડી ઉપર સંવિધાન મૂકીને ‘ સંવિધાન દિવસ’ ની
ભવ્ય ઉજવણી કરવા માં આવી આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી પુરસોત્તમભાઈ રૂપાલા,જીતુભાઇ વાઘાણી,હર્ષભાઈ સંઘવી,રજનીભાઈ પટેલ,હિતેશભાઈ મકવાણા અને શહેરપ્રમુખ રુચિરભાઈ ભટ્ટ ની ઉપસ્થિતિ માં અનુસુચીત જાતિ મોરચા ના ઉપક્રમે હાથીની અંબાડી પર સંવિધાન મૂકીને સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ હતી આ યાત્રા નું પ્રસ્થાન વિધાનસભા સામે સ્થિત ભારતરત્ન ડો બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવ્યું હતું તથા પદયાત્રાસ્વરૂપે યાત્રા નું સમાપન સ્ટાફટ્રેનિંગ કોલેજ સેક્ટર 17 ખાતે થયુ હતું જ્યા મહાનુભાવો દ્વારા સંબોધનકરવા માં આવ્યું હતું.
બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ