ગાંધીનગર માં આદર્શ નિવાસી કન્યા વિદ્યાલય માં સેનેટરી પેડ્સ નું વિતરણ કરાયું.

0
13


આદર્શ નિવાસી કન્યા વિદ્યાલય, સે. 8 ખાતે પરમેનન્ટ પ્રોજેક્ટ અંતર્ગત
રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા સેનેટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા પરમેનન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આદર્શ નિવાસી (કન્યા) વિદ્યાલય, સેક્ટર-8, ગાંધીનગર ખાતે વિદ્યાર્થીનીઓની જરુરીયાત તેવા સેનેટરી પેડ્સનું વિતરણ કરવામાં આવેલ. આશરે 100 જેટલી વિદ્યાર્થીઓએ આ પેકેટ્સ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રીમતી અમીબેન શાહ, સેક્રેટરી શ્રી પાર્થ ઠક્કર સહિત શાળા પરિવારના આચાર્ય, શિક્ષકો, સ્ટાફ સદસ્યો ઉપસ્થિત રહેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here