
મળતી માહિતી અનુસાર આજરોજ જન સંખ્યા સમાધાન ફાઉન્ડેશન મહાસચિવ ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી મતી સોનલ બેન કંસારા, ગાંધીનગર મહાનગર ભાજપા મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રીમતી ઉર્મિલા બેન પાન્ડેય અને વોર્ડ મોરચાના મહામંત્રી શ્રી મતી મધૂબેન મકવાણા દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રી અને મંત્રીમંડળ ની મુલાકાત કરવા આવી હતી.
બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ અડાલજ