મળતી માહિતી અનુસાર આજ રોજ ગાંધીનગર ના જાણીતા વકીલ શૈલેષ નરેશ ભાઈ શાહ ની અમદાવાદ ડિસ્ટ્રીક્ટ (એડીસી) બૅંક મા પેનલ વકીલ તરીકે નિમણુંક કરવામાં આવી
ગાંધીનગર ના જાણીતા વકીલ
પેનલ એડવોકેટ – એડીસી બૅંક
મેમ્બર – શાંતિ સમિતિ અડાલજ પોલીસ
ઉપ પ્રમુખ – અડાલજ યુવક મંડળ
બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ