ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા ઇકાઈ કેપિટલ વર્તમાન ઓનલાઇન કવિ સંમેલન યોજાયું

0
11


૧૫ ઓક્ટોબર ૨૦૨૧ ઝુમ ઉપર દશેરા પર્વ ટાણે સાંજે૬ઃ૧૫મિનિટે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો આવકાર અધ્યક્ષ શ્રી દ્વારા દીપ પ્રાગટ્યમહેમાનશ્રીઓ દ્વારાસરસ્વતી વંદના રાગણી રાગ શુક્લામુંબઈ દ્વારાભજન કવિ મણિલાલ શ્રીમાળી મિલન દ્વારામહેમાનો નો પરિચય અધ્યક્ષ શ્રી શૈલેષ વાણીયા શૈલ દ્વારા પુષ્પવર્ષા પ્રીતિ પરમાર પ્રીત તેઓ સંસ્થા ના રાષ્ટ્રીય મંત્રી છે. આજના કાર્યક્રમના મુખ્ય અતિથિડોક્ટર રાજેશ્રીબેન રાજકોટથી ઉપસ્થિત રહ્યા હતા સાહિત્યની સુંદર સેવા થઈ રહી છે તે માટે હું આનંદ અનુભવું છું.

આજેમને આમંત્રણ આપનાર ઉપેન્દ્ર સર તથા સંસ્થા નો ખૂબ ખૂબ આભાર મંચ આર્શીવાદ ડોક્ટર ગુલાબચંદ પટેલ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર અધ્યક્ષ તેઓ જણાવે છે કે ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા નાઅધ્યક્ષ શ્રી શૈલેષ વાણીયા શૈલ દ્વારા પુષ્કળ કામ સાહિત્ય સેવા માટે થઇ રહ્યા છે. તેઓ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમની સંસ્થા ફૂલેફાલે આજના દશેરા પર્વે હું પ્રાર્થના કરું છું. મંચ પર ઉપસ્થિત તમામ કવિમિત્રોને મારા આશીર્વાદ વરિષ્ઠ પત્રકાર ઉપેન્દ્ર પટેલ જણાવે છેકે નવરાત્રિમાં કેપિટલ વર્તમાન ન્યૂઝપેપરમાં બધાની રચનાઓ લેવામાં આવી છે. મને આનંદ થાય છે કે આટલી મોટી સંખ્યા ની અંદર બધા ઉપસ્થિત છો તમોબધાને મારા આશીર્વાદ દશેરા પર્વ નું મહત્વ સમજાવતાં ડૉ પ્રીતિ પટેલ જણાવે છે કેઅસત્ય ઉપર સત્યનો વિજયઆપણા શરીરમાં રહેલા અહંકાર, લોભ, મોહ, માયા અદેખાઈ દૂર કરી માનવી માનવી ના કામમાં આવે એત્યારે સાચા અર્થમાં રાવણ દહન કર્યો ગણાય ફાફડા જલેબીઆપણા જીવનમાં મીઠાશ લાવે છે. દરેકનું જીવન ખુશીઓથી ભરાય એજ શુભેચ્છા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉર્મિલાબેન પરમાર વડોદરા દ્વારા કરવામાં આવ્યુ છે તેઓનો હદયથી આભાર રાષ્ટ્રગાન માં દોરનાર કોકીલાબેન ચૌહાણ નો આભાર સુંદર પ્રમાણ પત્ર તૈયાર કરનારડિઝાઇનર ભાઈ શ્રી નો ખુબ ખુબ આભાર તેઓ કેપિટલ વર્તમાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. અંતે આભાર નો ભાર ઉતારનાર મધુબેન રાઠોડ નો આભાર કાર્યક્રમ ના અંતિમ ચરણમાં મહેમાનશ્રીઓ ના કર કમળ હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા. છૂટા પડતા પહેલા સંસ્થા અધ્યક્ષ શ્રી શૈલેષ વાણીયા શૈલ દ્વારા મહેમાનશ્રીઓ તથા કવિ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો સાંજે આઠ વાગ્યે કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો. ભારત માતાની જય વંદે માતરમ્ સાથે છૂટા પડ્યા. ઉપસ્થિત કવિઓના નામ આ મુજબ છે ૧.અધ્યક્ષ કવિ શૈલેષ વાણીયા શૈલ ૨.પ્રીતિ પરમાર પ્રીત૩.હિતેશ સુતરીયા હરીશ૪.ડોક્ટર ગુલાબચંદ પટેલ૫.વીણા અમીન૬.અશોક પેથાણી’સ્નેહી’૭. જયશ્રી દેસાઈ ‘શ્રી’૮. ધર્મેશકુમાર જોશી૯. જાદવ મનિષાબેન૧૦. જે. એન. પટેલ (જગત)૧૧. મનોજકુમાર પંચાલ૧૨.પ્રહલાદ.કે.રાઠોડ.”પ્રફુલ”.વડાલી.સા.કાં.*૧૩. મીનાક્ષી ત્રિવેદી ‘મૌની’વડોદરા ૧૪.રેખા પટેલ “સખી” ૧૫.મણિલાલ વાલજીભાઈ રોહિત ‘સહજ’૧૬.કોકિલાબેન ચૌહાણ કામિની આણંદ૧૭. દિનેશ કવિરાજ૧૮.જતીનપરમાર’અભિગમ’૧૯ઉર્મિલાબેનપરમાર૨૦.નિકિતા પપાણીયા ૨૧, પ્રવીણ વાછાણી “દિલેર, કેશોદ૨૨. રાગીની શુક્લ”રાગ”મુંબઈ૨૩.ઈશા કંથારીયા૨૪દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર૨૫.પ્રજાપતિ ભાનુબેન બી૨૬.નિલેશકુમાર રાઠોડ નીલ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા૨૭ જુલી સોલંકી28. પ્રકાશ ગોહેલ “પ્રેમ”29.કોકિલાબેન ચૌહાણ30.ડો. રાજેશ્રી31 ઉપેન્દ્રપટેલ 32.દિપીકાબેન ‘દીપ’33 પીના પટેલ “પિન્કી”34 કોકિલા રાજગોર ભીવંડી થાના મુંબઈ 35 ચિરાગ શાહ36.ડૉ. પ્રિતી પટેલ37.નિલમ જાદવ38.મધુબેન રાઠોડ39 મનોજ પંડ્યા “સનમ”40. નયનાબેન વડોદરા 41.મયુરકુમાર બ્રહ્મભટ્ટ “મજનુ”, ઝંખવાવ, સુરત, ગુજરાત.42. મિલન વાડોલીયાઅંતરનુંઅસ્તિત્વ”,જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here