લીમખેડા રામજી મંદિર ઉપર હિંદુ યુવા વાહિની દાહોદ પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી અને જેમાં જિલ્લા પ્રમુખ શ્રી રીંકેશભાઈ પ્રજાપતિ, મહામંત્રી શ્રી પ્રિતેશભાઈ શાહ, અને ભાજપા ટીમ લીમખેડાના કાર્યકર્તા અનિલ બારીયા, સામાભાઈ કટારા, રાકેશભાઈ ચૌહાણ, દીપસિંગભાઈ રાવત વિગેરે ની ઉપસ્થિતિ રહીયા હતા .
…..અહેવાલ હર્ષદ ભરવાડ…..