કેશરપુરા ગામની સિમ માંથી 30 ,500ની ચોરી થઇ

0
10

ઇડર…

કેશરપુરા ગામની સીમમાંથી પાણી કાઢવાના પંખાઓ બેટરી સહિત 30 હજારની ચોરી તસ્કરોએ હાથ લગાવી

ઇડર તાલુકાના કેશરપુરા ગામના અબ્દુલરજાક વલીભાઇ મસી ના કેશરપુરા ગામની સીમમાં કેનાલ ઉપરથી મશીનથી પાણી કાઢવાના લોખંડના ૭ નંગ પંખાઓ કિ.રૂ ૨૮ હજાર તથા હિફજુરરહેમાનની મશીન ચાલુ કરવાની બેટંકી કિ.રૂ ૨૫૦૦ ની મળી કુલ ૩૦,૫૦૦ ના મુદ્દામાલ ની તા ૪-૧૨-૨૧ ની રાત્રીના સમયે ચોરી થતા અબ્દુલરજાક વલીભાઇ મસી એ જાદર પોલીસ સ્ટેશને ચોરી થયા અંગેની ફરિયાદ નોધાવતા જાદર પોલીસ સ્ટેશનના Asi જશવંતભાઇ એ ફરિયાદ નોધી વધુતપાસ હાથ ધરી છે.

ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here