દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના કુવાબૈણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ રોગોને લગતી બીમારીનું નિદાન તથા પ્રધાનમંત્રી આયુષ્માન ગોલ્ડન કાર્ડ કાઢી આપવામાં આવીયુ હતું જેમાં 114થી વધારે લાભાર્થી, દર્દીઓએ લાભ લીધો હતો.
કુવાબૈણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પમાં હાજર MBBS.ડો.ચિરાગભાઈ. રાઠોડ.MPHS. ધાર્મિકભાઈ બારોટ.MPFW.જીગ્નેશભાઈ બારીયા.નવનીતભાઈ પરમાર. ધર્મેન્દ્રભાઈ ચૌહાણ.તેમજ CHO બેન.FHW બેન તથા ડેટા ઓપરેટર યોગીનીબેન તેમજ કુવાબૈણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ કમૅચારીઓ હાજર રહ્યા હતાં
રીપોર્ટ કિરીટભાઈ બારીઆ
કાળીડુંગરી