કુકડીયા પાટીયા પાસે હોન્ડા સીટી કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત મા એક્ટિવા ચાલક ઘાયલ સર્જાતા સારવાર અથૅ ખસેડાયો

0
44

કુકડીયા પાટીયા પાસે હોન્ડા સીટી કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત મા એક્ટિવા ચાલક ઘાયલ સર્જાતા સારવાર અથૅ ખસેડાયો

ઇડર તાલુકાના બડોલી પાસે આવેલ કુકડીયા પાટીયા પાસે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો. હોન્ડા સીટી કાર ના ચાલકે સ્ટેયરીગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઈડની ચોકડીમાં ઉતરી પડી હતી.હોન્ડા સીટી કાર નં GJ 05 JN 0468 અને એક્ટિવ નં GJ 09 D G 3252 વચ્ચે અકસ્માત સજાૅતા એક્ટિવા ચાલકને પગે તથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતા એક્ટિવા ચાલકને ૧૦૮ મારફતે ઇડર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અથૅ ખસેડવામાં આવ્યો.ઘાયલ એક્ટિવા ચાલક રગજીભાઈ નારજીભાઈ પટેલ ગોરલ ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે લોકો દોડી આવ્યા.
ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here