આજ રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કુંડલી CRC નો કલા મહોત્સવ કુંડલી પ્રા. શાળા ખાતે રાખવામાં આવ્યો જેમાં CRC co. શ્રી દેસિંગભાઈ તડવી તથા પે.સેન્ટર ના આચાર્ય શ્રી ભીખાભાઇ ડામોર તથા તમામ શાળા ના આચાર્ય શ્રી ઓ અને શિક્ષકો અને ભાગ લેનાર બાળકો હાજર રહ્યા. ૨૦ બાળકો એ હાજર રહી નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, અને કાવ્ય પઠન જેવા વિષયોમાં ભાગ લઈ દરેકે કલા ઉત્સવને સફળ બનાવ્યો.
રિપોર્ટ:- જગદીશ કોળી
લીમખેડા