કાબોદરા ગાંમમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ દિવસ ની ઉજવણી કરવામાં આવી

0
9

આજ રોજ તલોદ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ વિનોદ મુંગડ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પુંસરીના ડૉ ભાવેશભાઇ પરમાર ના માર્ગદર્શન હેઠળ કાબોદરા ગાંમમા એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સેલર દ્વારા પોષણ,
તરુણાવસ્થામાં થતાં શારીરિક માનસિક જાતીય ફેરફાર,ઇજાઓ અને હિંસા,માસિક ચક્ર અને તે દરમિયાનની સ્વચ્છતા,ઓછી ઉંમરમાં લગ્ન,આરટીઆઇ એસટીઆઇ,આઇએફએ અને એલ્બેંડાઝોલ ગોળી વિશેનું આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ

કમલેશ પટેલ તલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here