કાકરૅજ તાલુકાના નાથપુરા ગામૅ નવરાત્રી મહોત્સવ હષૅઉલાસ થી સંપૂર્ણ…….

0
18

ભારત ભરમા નવરાત્રી નુ મહાપવૅ આનંદ અનૅ ઉલાસ થી ઉજવાઈ રહયુ હતુ ત્યારૅ કાકરૅજ તાલુકા ના નાથપુરા ગામૅ નવરાત્રી મહૉત્સવનુ વડૅચીમાતા ના પટાંગણમા આયૉજન કરવામા આવૅલ,આ મહૉત્સવમા નવરાત્રી મહૉત્સવ ખૈલાયા મન મુકી નવરાત્રી ખૅલતા હતા અનૅ આજુબાજુના ગામના લૉકૉ પણ બહૉળી સંખ્યામા ઉપસ્થિત રહૅતા હતા,ત્યારૅ વિજયાદશમીના દિવસૅ પણ ખૈલાયાઓએ ગરબાની રમઝટ મનાવી હતી,આમ નવદીવસ ખૈલાયા મૉજ કરતા માલુમ પડયા હતા અનૅ દશૅરાના દીવસૅ સુખ અનૅ સુમૅળ ભયૉ વાતાવરણમા નવરાત્રીનુ સમાપન કરવામા આવૅલ,ગામની એકતા અનૅ અખંડીતા સાચવી હતી,.

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here