30 ડિસેમ્બર ને ગુરુવારના રોજ હિંમતનગર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ વ્યાસ સાહેબ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડિયોલ ના મેડિકલ ઓફિસર ડૉસુરૈયા મેડમ ના માર્ગદર્શન હેઠળ કાંકરોલ સબ સેન્ટરના ગાયત્રી મંદિર વિસ્તાર માં એડોલેશન હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સિલર નિકિતા પટેલ દ્વારા પોષણ માસિક સ્ત્રાવ, તરુણાવસ્થા, તરુણા અવસ્થા માં થતા ફેરફારો, પર્સનલ હાઇજીન જાતીય અને પ્રજનન આરોગ્ય આઈ. એફ. એ. ટેબલેટ ના ફાયદા ની સમજ આપી અને દરેક કિશોર કિશોરી ને આ બાબતે જાણકારી આપવામાં આવી હતી. તેમજ ઇનામ વિતરણ પણ કરાયું હતું.
ઇડર…