કાંકરેજ તાલુકા માં અરણીવાડા ગ્રામ પંચાયત સરપંચ અને ઉપસરપંચ બિન હરીફ જાહેર કરવામાં આવ્યા….

0
3

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકામાં ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યો ની ચૂંટણી જાહેર થતાં હવે રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો છે ત્યારે પ્રથમ વખત અરણીવાડા ગ્રામ પંચાયત સરપંચ તરીકે રામપ્રસાદ બાબુલાલ ઠક્કર અને ઉપ સરપંચ તરીકે ઓબસિંહ રાધસિંહ સોલંકી ની બિન હરીફ જાહેરાત કરવામાં આવી છે જેમાં સમસ્ત ગ્રામ લોકો દ્વારા ઉમેદવારો ઉપર પુરતો વિશ્વાસ રાખીને યોગ્ય રીતે નિર્ણય લઈ ને ગામના વિકાસ માટે જરૂરી સરકારી લાભ થાય અને ગામની એકતા મજબુત બને એવા ઉમદા હેતુ થી ઠેર ઠેર સામાજીક કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા અભિનંદન ની વર્ષા કરી ને તાલુકા નું ગૌરવ વધારેલ છે

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here