કાંકરેજ તાલુકા થરા પોલીસ મથક મા ફરજ પર રહેલા PSI .M .B દેવડા ની સરહનીય કામગીરી…

0
6

બનાસકાંઠા…

ગુજરાત રાજ્ય મા જાહેર થયેલ ગ્રામપંચાયત ની ચૂંટણી સદર્ભે થરા વિસ્તારમાં દરેક ગામમા ગામલોકો અને આગેવાનો ની સાથે મુલાકાત કરીને શાંતિ પૂર્વક ચૂંટણી યોજાયો હતો..
પાદર ગામમા હર હર દૂધેશ્વર મહાદેવ મંદિર માં શ્રી પીએસ આઈ તેમજ પોલીસ સ્ટાફ અને સરપંચ સવરામભાઇ જોષી ગામલોકો સાથે શાંતિ પૂવર્ક ઇલેક્શન બાબતમાં એક સભા કરી હતી
શાંતિથી ગ્રામપંચાયત નું ઇલેકશન થાય તે હેતુથી ગામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું.
સર્વ ગામજનો એ સાહેબ શ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો…

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here