કાંકરેજ તાલુકામાં નવ સર્જન ટ્રસ્ટ શ્રી મોહનભાઈ પરમાર દ્વારા કાંકરેજ તાલુકાના ભદ્રીવાડી તેમજ વાલપુરા તેમજ માડલા તેમજ વરસડા તેમજ સુદ્રોસણ તેમજ ધાનેરા તેમજ વાલપુરા તેમજ ટોટાણા જેવા અનેક ગામડાઓ માં બાળકો એકઠા કરી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરાવી અને ગમ્મત સાથે જ્ઞાન આપી રહ્યા છે. કાંકરેજ તાલુકામાં ચાલતું નવસર્જન ટ્રસ્ટ દ્વારા સમાજને પણ અનેક બાબતોમાં ઉપયોગી સાબિત થયું છે જે અવાર-નવાર સમાજના પ્રશ્નો ને પણ મોહનભાઇ પરમાર વાચા આપી રહ્યા છે. તાલુકાના અનેક ગામડામાં દલિતો પર થતા અત્યાચાર બાબતે નવસર્જન ટ્રસ્ટ સહકાર આપી અને ન્યાય અપાવે છે. કાંકરેજ તાલુકાના navsarjan trust શ્રી મોહનભાઇ પરમાર નો રોહિત સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા..
અહેવાલ વેલાભાઇ પરમાર બનાસકાંઠા