કાંકરેજ તાલુકાની ગ્રામ પંચાયતો ની ચુંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ કાંકરેજ તાલુકાના આકોલી ઠાકોર વાસ ગ્રામ પંચાયત સમરસ જાહેર…

0
8

બનાસકાંઠા..

જેમાં સરપંચ શ્રી પુનબા પ્રહલાદસિંહ વાઘેલા નું નામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આવનાર 2025/26 ની ચુંટણીમાં પણ એડવાન્સ માં વાઘેલા કિર્તીસિંહ દીવાનસિંહ નું નામ નક્કી કરી ને જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે વર્તમાન સરપંચ શ્રી ગાંડાજી વાઘેલા. પૂર્વ સરપંચ વિજુભા વાઘેલા તથા પૂનુભા વાઘેલા તથા સમગ્ર ગ્રામ લોકો દ્વારા તાત્કાલિક ધોરણે આ બંને સરપંચ ઉમેદવારો ને વધાવી લીધા હતા અને સાકર ગોળ થી મોં મીઠું કરાવ્યું હતું ત્યારે કાંકરેજના આકોલી ઠાકોર વાસ ગ્રામ પંચાયત સરપંચ અને ઉપસરપંચ સહિત સમગ્ર બોડી સમરસ જાહેર કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સમરસ ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી હતી..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here